IB ભરતી 2023 SA/MT, MTS 677 જાણો સંપુર્ણ માહિતી અને ઓનલાઇન અરજી કરો. - The Education Empire

Search Suggest

IB ભરતી 2023 SA/MT, MTS 677 જાણો સંપુર્ણ માહિતી અને ઓનલાઇન અરજી કરો.

ઇન્ટેલિજન્સ બ્યુરો (હોમ મિનિસ્ટ્રી અફેર્સ)માં સિક્યોરિટી આસિસ્ટન્ટ/મોટર ટ્રાન્સપોર્ટ (SA/MT) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ જનરલ (MTS Gen)ની 677 જેટલી પોસ્ટ

ભારત સરકારની નીચેની સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો (હોમ મિનિસ્ટ્રી અફેર્સ)માં સિક્યોરિટી આસિસ્ટન્ટ/મોટર ટ્રાન્સપોર્ટ (SA/MT) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ જનરલ (MTS Gen)ની 677 જેટલી પોસ્ટ પર સીધી ભરતી માટે ભારતીય નાગરીકો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

IB ભરતી 2023 SA/MT, MTS 677 જાણો સંપુર્ણ માહિતી અને ઓનલાઇન અરજી કરો.

IB SA અને MTS ભરતી 2023 

સંસ્થા : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), ગૃહ મંત્રાલય (MHA) 

જાહેરાત નંબર : IB SA (મોટર ટ્રાન્સપોર્ટ) અને MTS (જનરલ) પરીક્ષા 2023 

પોસ્ટનું નામ : સુરક્ષા સહાયક (મોટર ટ્રાન્સપોર્ટ) અને MTS 

કુલ જગ્યા : 677 

નોકરીનું સ્થળ : સમગ્ર ભારત 

અરજી કરવાની રીત : ઓનલાઈન

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 13 Nov 2023 

સત્તાવાર વેબસાઇટ : mha.gov.in

અગત્યની તારીખો 

અરજી શરૂ તારીખ : 14 Oct 2023 

અરજી કરવાની છેલ્લી તારીખ : 13 Nov 2023

ફી ભરવાની છેલ્લી તારીખ : 16 Nov 2023

ખાલી જગ્યાની વિગતો

•સુરક્ષા સહાયક (SA) : મોટર ટ્રાન્સપોર્ટ (MT) 362

•મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) : 315

•કુલ : 677

વય મર્યાદા 

18 થી 27 વર્ષ 

શૈક્ષણિક લાયકાત 

•સુરક્ષા સહાયક (SA),મોટર ટ્રાન્સપોર્ટ (MT) : 10મું પાસ + LMV ડ્રાઇવિંગ લાઇસન્સ + 1 વર્ષ ડ્રાઇવિંગ નો અનુભવ

•મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) : 10 પાસ

ઈ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

પસંદગી પ્રક્રિયા

નીચેના પગલા અનુસરીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

✓ટિયર-1 લેખિત પરીક્ષા (OMR)

✓ટિયર-II લેખિત પરીક્ષા (વર્ણનાત્મક)- માત્ર MTS પોસ્ટ્સ માટે

✓ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ (ફક્ત SA/MT માટે)

✓ઈન્ટરવ્યુ

✓દસ્તાવેજ ચકાસણી

✓તબીબી પરીક્ષા

પગાર ધોરણ (પગાર)

રૂ. 21700- 69100/- (સ્તર-3)

અરજી ફી  

જનરલ/ OBC/ EWS : ₹500/- 

SC/ST/ESM : ₹50/- 

નોંધ : ફી ઓનલાઈન ભરવાની રહેશે.

 IB ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી? 

✓સૌપ્રથમ સતાવાર જાહેરાત વાચો, અને યોગ્યતા તપાસો.

✓જો તમે આ નોકરી માટે લાયક છો,તો અરજી લિંક પર ક્લિક કરો અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. 

✓યોગ્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો. 

✓જરૂરી દસ્તાવેજ, ફોટો અને સહી અપલોડ કરો. અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

સત્તાવાર જાહેરાત : અહી ક્લિક કરો.

અરજી કરો : અહી ક્લિક કરો.

વોટ્સ એપ ગ્રુપમાં જોડાવા : અહી ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

© The Education Empire. All rights reserved. Developed by Jago Desain