How to Download E-Election Card - The Education Empire

Search Suggest

How to Download E-Election Card

 How to Download E-Election Card ?

આપણા દેશમાં બંધારણે 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર આપેલ છે. મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી  છે. 18 વર્ષ કે તેનાથી વધુ ઉમરના કોઈ પણ વ્યક્તિ ચૂંટણી કાર્ડ કઢાવી શકે છે. મતદાન સીવાય માન્ય પુરાવા તરીકે પણ ચૂંટણી કાર્ડ ઉપયોગી બની રહે છે.

How to Download E-Election Card

ઈ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

તમારું ઇ-ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે નીચેના પગલા અનુસરો :

સૌપ્રથમ, રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ વેબસાઈટ પર જાઓ. અથવા અહી ક્લિક કરો.

ત્યારબાદ તમારે રજીસ્ટર અને લોગીન કરવાનુ રહેશે.

પછી Download e-Epic બટન પર ક્લિક કરો

ત્યાં, ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ રેફરન્સ નંબર દાખલ કરો.

હવે રાજ્ય સિલેક્ટ કરી ને Search પર ક્લિક કરો.

પછી Send OTP પર ક્લિક કરો અને OTP દાખલ કરો. (રજીસ્ટર મોબાઈલ નંબર OTP મળશે)

છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરીને Download e-Epic પર ક્લિક કરો એટલે તમારું ઇ-ચૂંટણી કાર્ડ PDF સ્વરૂપે સફળતાપૂર્વક Download થઈ જશે.

Join What's App Group 


જન્મ / મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી રીતે કરવું ? How to Download Birth Certificate / Death Certificate

ટિપ્પણી પોસ્ટ કરો

© The Education Empire. All rights reserved. Developed by Jago Desain