How to Download Birth Certificate : જન્મ પ્રમાણપત્ર ગુજરાત(Janm Pramanpatra Gujarat) - The Education Empire

Search Suggest

How to Download Birth Certificate : જન્મ પ્રમાણપત્ર ગુજરાત(Janm Pramanpatra Gujarat)

જન્મ અને મરણ નો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરો ઘરે બેઠા: શુ તમારે પણ જન્મ અને મરણનો દાખલો ઘરે બેઠા ડાઉનલોડ કરવો છે? જો તમે પણ ઘરે બેઠા જન્મ અને મરણનો દાખલો

 Birth Certificate Download: 

હવે ઘરે બેઠા જન્મ અને મરણનું પ્રમાણપત્ર મેળવી મેળવી શકાય છે. શુ તમારે પણ ઘરે બેઠા પ્રમાણપત્ર મેળવવું છે ? તો આ પોસ્ટ વાચો.

વો્સએપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો 

  આજના સમયમાં પ્રમાણપત્રોની જરૂરિયાત ઘણી બધી જગ્યાએ પડે છે. શાળામાં એડમિશન લેતી વખતે પણ જન્મના પ્રમાણપત્રની જરૂરિયાત પડે છે. જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે,Janm Pramanpatra Gujarat

  જન્મ પ્રમાણપત્ર ગુજરાત : મિત્રો, જન્મની નોંધણી એ દરેક બાળકનો અધિકાર છે અને તેની ઓળખાણ સ્થાપિત કરવા માટે પ્રથમ સોપાન છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 પ્રમાણે જન્મ અને મરણની જાણનો રિપોર્ટ કરવો ફરજિયાત છે. અહી આપડે એ સમજવું પડશે કે જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઈ શકે છે.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો @eolakh.gujarat.gov.in 

વધારાની માહિતી:

જન્મ પ્રમાણપત્ર ગુજરાત : ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણનો દાખલો મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે વ્યક્તિને ઓનલાઇન જન્મ અને મરણનું પ્રમાણપત્ર મેળવવું હોય તેમને પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરતી વખે તમામ માહિતી ભર્યા બાદ આપને મોબાઈલ નંબર અથવા ઇ મેઈલ પર એક લિંક મોકલવામાં આવશે તે લિંક ખોલીને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

જન્મ / મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી રીતે કરવું ? How to Download Birth Certificate / Death Certificate?

1; સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
2; https://eolakh.gujarat.gov.in
3; વેબસાઇટ ખોલ્યા બાદ ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરો
4; હવે વિકલ્પ પસંદ કરો :- જન્મ / મરણ
4; હવે પસંદ કરો :- અરજી નંબર / મોબાઈલ નંબર
5; હવે બોક્સમાં અરજી નંબર / મોબાઈલ નંબર લખો
બીજા બોક્સમાં વર્ષ લખો.
6; સર્ચ ડેટા બટન ઉપર ક્લિક કરો.
7; PDF ફાઇલ ડાઉનલોડ કરી લો. 
WHATSAPP GROUP JOIN 

ટિપ્પણી પોસ્ટ કરો

© The Education Empire. All rights reserved. Developed by Jago Desain