RBI આસિસ્ટન્ટ ભરતી 2023, પગાર 45000, સંપુર્ણ માહિતી માટે તપાસો - The Education Empire

Search Suggest

RBI આસિસ્ટન્ટ ભરતી 2023, પગાર 45000, સંપુર્ણ માહિતી માટે તપાસો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)દ્વારા 450 જગ્યાઓ પર ભરતી, પગાર 45000 જાણો સંપુર્ણ માહિતી.

RBI આસિસ્ટન્ટ ભરતી 2023 : ભારતીય રિઝર્વ બેન્ક (RBI)દ્વારા 450 જેટલી જગ્યાઓ પર મદદનીશ (આસિસ્ટન્ટ) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે,તો અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ લાયકાત તપાસી અરજી કરવાની રહેશે.

ભરતી સંસ્થા : ભારતીય રિઝર્વ બેંક (RBI)

પોસ્ટનું નામ : મદદનીશ

કુલ જગ્યા : 450

પગાર : રૂ. 45050

નોકરીનું સ્થળ : સમગ્ર ભારત

અરજી કરવાની છેલ્લી તારીખ : 4 Oct 2023

અરજી કરવાની રીત : ઓનલાઈન

સતાવાર વેબસાઇટ : rbi.org.in

જોડાઓ વોટ્સ એપ ગ્રુપમાં

RBI આસિસ્ટન્ટ ભરતી 2023 

એપ્લિકેશન ફી

જનરલ/ OBC/ EWS : રૂ. 450/-

SC/ST/PwD/ESM : રૂ. 50/-

નોંધ : ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

ફોર્મ શરુ તારીખ : 13 Sep 2023

ફોર્મ માટે છેલ્લી તારીખ : 4 Oct 2023

પરીક્ષાની તારીખ : 21, 23 Oct 2023

મુખ્ય પરીક્ષાની તારીખ : 2 Dec 2024

પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત

ઉંમર મર્યાદા : આ ભરતી માટે વય મર્યાદા 20-28 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 1.9.2023 છે. 02/09/1995 પછી જન્મેલા ઉમેદવારો અને 01/09/2003 (બંને દિવસો સહિત) કરતાં પહેલાં જન્મેલા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)દ્વારા મેડિકલ ઓફિસર , લેબ ટેકનીશીયન,ફાર્માસીસ્ટ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ પર ભરતી 

લાયકાત

સ્નાતક

પસંદગી પ્રક્રિયા

નીચેના તબક્કાઓમાં RBI આસિસ્ટન્ટ ભરતી 2023 ની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.

•પ્રિલિમ્સ લેખિત પરીક્ષા

•મુખ્ય લેખિત પરીક્ષા

•ભાષા પ્રાવીણ્ય પરીક્ષણ (LPT)

•દસ્તાવેજ ચકાસણી

•તબીબી પરીક્ષા 

પરીક્ષાની પેટર્ન

RBI આસિસ્ટન્ટ ભરતી 2023 પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે પરીક્ષા પેટર્ન નીચે આપેલ છે. પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ વિશે વધુ માહિતી મેળવવા સૂચના PDF ની મુલાકાત લો.

અરજી કેવી રીતે કરવી  ?

RBI આસિસ્ટન્ટ ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો

- RBI આસિસ્ટન્ટ ભરતી 2023 નોટિફિકેશન PDF પરથી યોગ્યતા તપાસો.

- નીચે આપેલ અહીં ક્લિક કરો ઓનલાઈન લિંક પર ક્લિક કરો અથવા ibpsonline.ibps.in વેબસાઇટની મુલાકાત લો.

- અરજી ફોર્મ ભરો.

- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

- ફી ચૂકવો.

- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.

ફોર્મ ભરવા : અહી ક્લિક કરો

જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

© The Education Empire. All rights reserved. Developed by Jago Desain