AMC ભરતી 2023 - The Education Empire

Search Suggest

AMC ભરતી 2023

 Join What's App Group 

  AMC ભરતી 2023 : અમદાવાદ મહાનગરપાલિકા (AMC)દ્વારા મેડિકલ ઓફિસર , લેબ ટેકનીશીયન,ફાર્માસીસ્ટ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર  અને ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અગાઊ જે MPHW 166, FHW 55 જગ્યાની જાહેરાત આપવામા આવી હતી તે રદ ગણાશે અને હવે આ નવિન MPHW 344 / FHW 435  જગ્યા ભરવામાં આવશે.

  સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાકથી તા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર ફોર્મ ભરવાના રહેશે.

AMC ભરતી 2023

સંસ્થાનું નામ : અમદાવાદ મહાનગરપાલિકા

પોસ્ટ નામ : MPHW / FHW વગેરે

કુલ જગ્યાઓ : 1027

નોકરીનું સ્થાન : અમદાવાદ

છેલ્લી તારીખ : 18/09/2023

ફોર્મ ભરવાનો પ્રકાર : ઓનલાઇન 

સતાવાર વેબસાઇટ : ahmedabadcity.gov.in

AMC ભરતી 2023 

પોસ્ટ પ્રમાણે જગ્યાઓ

•મેડીકલ ઓફીસર 87

•લેબ ટેકનીશીયન 78

•ફાર્માસીસ્ટ 83

•ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) 435

•મલ્ટી ૫૨૫ઝ હેલ્થ વર્કર (MPHW) 344

કુલ : 1027

નોંધ : ઉક્ત જગ્યાઓ માટે અગાઉ આપેલ જાહેરખબર ક્રમાંક : ૧૦, ૧૨, ૧૩, ૧૫ અને ૧૬/૨૦૨૩-૨૪ ૨૬ ગણવાની રહેશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી. 

લાયકાત 

લાયકાત માટે જાહેરાત વાચો અહી ક્લિક કરો 

ફોર્મ કઇ  રીતે ભરવું ?

ફોર્મ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન ની વેબસાઇટhttps://ahmedabadcity.gov.in પર જઇને ઓનલાઈન ભરવું.

👉દિલ્હી પોલીસમા 12 પાસ પર 7547 જેટલી જગ્યાઓ પર આવી ભરતી;જાણો સંપુર્ણ માહિતી અને અત્યારેજ ફોર્મ ભરો

AMC ભરતી 2023 માટે જરૂરી તારીખો

ફોર્મ શરુ તારીખ તા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાક

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક

ફોર્મ ભરવા : અહી ક્લિક કરો

જાહેરાત વાંચવા : અહી ક્લિક કરો 


ટિપ્પણી પોસ્ટ કરો

© The Education Empire. All rights reserved. Developed by Jago Desain