Delhi police constabl ભરતી 2023 - The Education Empire

Search Suggest

Delhi police constabl ભરતી 2023

Delhi police constable ભરતી 2023: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ 5056 પુરૂષ કોન્સ્ટેબલ અને 2491 મહિલા કોન્સ્ટેબલ સહિત 7547 કોન્સ્ટેબલની જગ્યા ભરવા માટે 1 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત કરી છે. SSC ના પરીક્ષા કેલેન્ડર 2023-24 મુજબ, દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ નોટિફિકેશન 2023 1 સપ્ટેમ્બર, 2023 ના રોજ જાહેર કરી છે. લાયક ઉમેદવારો 1 સપ્ટેમ્બર, 2023 વેબસાઇટ ssc.nic.in પર Delhi police constable ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

Delhi police constable ભરતી 2023

ભરતી સંસ્થા : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)

પોસ્ટનું નામ : પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ/સ્ત્રી)

તારીખ : 1 sep થી 30 sep

કુલ જગ્યાઓ : 7547

પગાર ધોરણ : ₹21,700થી 69,100

નોકરી સ્થળ : દિલ્હી

ફોર્મ ભરવાની રીત : ઓનલાઈન 

police constable

Join What's App Group 

Delhi police constable ભરતી 2023

અરજી ફી :

જનરલ/ OBC/ EWS : રૂ. 100/-

SC/ST/ESM/વિભાગીય : રૂ. 0/-

ચુકવણી પદ્ધતિ : ઓનલાઈન

અગત્યની તારીખો :

ફોર્મ ભરવાની શરુ તારીખ - 1 સપ્ટેમ્બર 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 30 સપ્ટેમ્બર 2023

રીક્ષા તારીખ - 14-30 નવેમ્બર, 1-5 ડિસેમ્બર 2023

લાયકાત અને વયમર્યાદા :

SSC દિલ્હી પોલીસ ભરતી 2023 મા અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12 પાસ કરેલ હોવું જોઈએ. સેવા આપતા,નિવૃત્ત અથવા મૃત દિલ્હી પોલીસ કર્મચારીઓ/દિલ્હી પોલીસના મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને બેન્ડ્સમેન,બગલર્સના પુત્રો/પુત્રીઓને 11મા ધોરણ સુધીની છૂટછાટ આપવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), ભૌતિક માપન કસોટી (PMT), દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભારતી 2023 ની શ્રેણી મુજબની પ્રક્રિયા નીચે આપેલ છે:

-લેખિત પરીક્ષા

-શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)

-ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ (PMT)

-દસ્તાવેજ ચકાસણી

-તબીબી પરીક્ષા

પરીક્ષાની પેટર્ન

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2023 માટે SSC પેટર્ન નીચે આપેલ છે.

નકારાત્મક માર્કિંગ: 1/4 (0.25)

સમય અવધિ: 90 મિનિટ

પરીક્ષાની રીત: ઓનલાઈન OMR આધારિત

જીકે અને કરંટ અફેર્સ  50 ગુણ

•તર્ક 25 ગુણ

•ગણિત  15 ગુણ

•કોમ્પ્યુટર 10 ગુણ

•કુલ 100 ગુણ

શારીરિક ક્ષમતા

શારીરિક ધોરણો હેઠળ, પુરુષ ઉમેદવારોની ઊંચાઈ ઓછામાં ઓછી 170 સેમી અને છાતીની પહોળાઈ 81 સેમી હોવી જોઈએ. ઉપરાંત,છાતીમાં ઓછામાં ઓછું 4 સે.મી.નું વિસ્તરણ હોવું જોઈએ. જ્યારે મહિલા ઉમેદવારોની ઊંચાઈ ઓછામાં ઓછી 157 સેમી હોવી જોઈએ.

શારીરિક કસોટી

શારીરિક કસોટી હેઠળ, 30 વર્ષ સુધીના પુરૂષ ઉમેદવારોએ 6 મિનિટમાં 1600 મીટરની રેસ, 14 ફૂટની લાંબી કૂદ અને 3’9ની ઉંચી કૂદકો પુરી કરવાની રહેશે. 30-40 વર્ષ સુધીના પુરુષો માટે તે 7 મિનિટ, 13 ફૂટ અને 3’6 છે”. અને 40 વર્ષથી ઉપરના ઉમેદવારો માટે, તે 8 મિનિટ, 12 ફૂટ અને 3’3 છે”.

જ્યારે 30 વર્ષ સુધીની મહિલાઓએ 1600 મીટરની રેસ, 10 ફૂટની લાંબી કૂદ અને 3’ની ઉંચી કૂદ 8 મિનિટમાં પૂરી કરવાની રહેશે. 30 થી 40 વર્ષની વયની સ્ત્રીઓ માટે, તે 9 મિનિટ, 9 ફૂટ અને 2’9 છે”. 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ માટે, તે 10 મિનિટ, 8 ફૂટ અને 2’6″ છે.

અગત્યની માહિતી : Indian Navy ટ્રેડમેન મેટ ભરતી 2023 , કુલ જગ્યા 362 , પગાર 56900 સુધી વધું માહિતી માટે વાચો.

અરજી કઈ રીતે કરવી ?

કમિશનની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in. ની મુલાકાત લો.

હોમપેજ પર દેખાતી “Notice of Constable (Executive) Male and Female in Delhi Police Examination-2023” લિંક પર ક્લિક કરો.

લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

હવે અરજી ફોર્મ ભરો અને પૂછ્યા મુજબ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો.

હવે ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.

ભવિષ્યના સંદર્ભ માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

અરજી કરવા : અહીં ક્લિક કરો

જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

© The Education Empire. All rights reserved. Developed by Jago Desain