Ssc recruitment 2023 ( 1876 જગ્યાઓ પર સબ ઇન્સ્પેકટરની ભરતી) - The Education Empire

Search Suggest

Ssc recruitment 2023 ( 1876 જગ્યાઓ પર સબ ઇન્સ્પેકટરની ભરતી)

Staff Selection Commission (ssc) દ્રારા આગામી સમયમાં 1876 જેટલી જગ્યાઓ પર સબ-ઇન્સ્પેક્ટરો(si)ની ભરતી માટે સીધી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ
Ssc recruitment 2023
Staff Selection Commission (ssc) દ્રારા આગામી સમયમાં 1876 જેટલી જગ્યાઓ પર સબ-ઇન્સ્પેક્ટરો(si)ની ભરતી માટે સીધી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે જેના માટે 15 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે.જેની સંપૂર્ણ માહીતી આ લેખમાં દર્શાવેલ છે. 
Ssc recruitment 2023
સંસ્થાનું નામ:ssc-cpo 
પોસ્ટનું નામ:SI 
કુલ જગ્યા: 1876+
નોકરીનું સ્થળ:ભારત 
નોટિફિકેશનની તારીખ:21 જુલાઈ 2023 
ફોર્મ શરૂ તારીખ:22 જુલાઈ 2023 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:15 ઓગસ્ટ 2023
સતાવાર વેબસાઈટ: ssc.nic.in
સતાવાર જાહેરાત: અહી ક્લિક કરો 

પગાર ધોરણ 
સ્ટાફ સિલેકશન કમિશનની ભરતી પ્રક્રિયા દ્વારા SI તરીકે યોગ્ય ઉમેદવાર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિને રૂ. 35,400 થી રૂ. 1,12,400 સુધીનું માસિક મહેનતાણું મળવાપાત્ર છે.
        
લાયકાત
કોઈ પણ સ્નાતક (ગ્રેજ્યુએશન)

વયમર્યાદા 
કેટેગરી પ્રમાણે હોવાથી સતાવાર notification જોઇ લેવી.

પસંદગી પ્રક્રિયા 
  • આ SSC CPO ભરતીમાં પસંદગી પામવા નીચે મુજબની કસોટીઓમા ઉતીર્ણ થવું જરૂરી છે.
  1. -લેખિત પરીક્ષા-1 (ઓનલાઇન)
  2. -શારીરિક કસોટી
  3. -લેખિત પરીક્ષા-2 (ઓનલાઇન)
  4. -પુરાવાઓની (ડોક્યુમેન્ટ)ચકાસણી
  5. - મેડિકલ તપાસ

ચલણ 
-OBC,EWS અને GENERAL:₹100
-SC,ST,WOMEN, Ex-servicemen: ફી ભરવાની નથી .

ઉમર
જાહેરાત વાચવી 

કેટેગરી પ્રમાણે જગ્યાઓ 
અરજી કઈ રીતે કરવી?
  • -સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જાઓ.
  • -Registration કરેલ હોય તો લોગિન કરો . 
  • ન કરેલ હોય તો પેહલા Reg. કરી લ્યો.ssc પર Registration કઈ રીતે કરવું ?
  • -લોગીન થયા બાદ પોસ્ટ પસંદ કરો.
  • - ફોર્મ ખુલશે તેમાં માંગ્યા મુજબની માહિતી ભરી ફોર્મ સબમિટ કરો.
  • - ત્યારબાદ જે ઉમેદવારોએ ફી ભરવાની હોય તેઓ ઓનલાઇન ભરી શકશે અથવા બેંક મારફતે પણ ભરી શકશે. 
  • - ફોર્મ ભર્યા બાદ ફી ચુકવણીની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકાશે.

અગત્યની લિંક 

ટિપ્પણી પોસ્ટ કરો

© The Education Empire. All rights reserved. Developed by Jago Desain